અમારા Whats App ગ્રુપમાં જોડાવ

Gujju Portal
નમસ્કાર મિત્રો , આપણા આ ગુજ્જુ પોર્ટલ માં તમારુ સ્વાગત છે. ગુજ્જુ પોર્ટલ ટીમ દ્રારા Whats App પર આપણુ ગુજરાત નામનુ ગ્રુપ બનાવેલુ છે. જેમાં ફક્ત ગુજરાતી એટલે કે ગુજ્જુ ઓ એ જોડાવવાનુ છે. અને તે ગ્રુપમાં બધા જ મેસેજ આવી જાશે. જેવી કોઈ માહિતી આ ગુજ્જુ પોર્ટલમાં મુકાશે તેવી તરતજ ગ્રુપમાં આવી જાશે. આ ઉપરાંત અમે તે ગ્રુપમા અવનવી માહિતી પણ ક્યારેક ક્યારેક મુકતા રહીશું.

તો બધા મિત્રો જે ગુજ્જુ પોર્ટલ પર પધારે છે. તેને અમે આવકારીએ છિએ અને અમારા ગ્રુપમાં જોડાવવા નિમંત્રણ આપીએ છિએ.

નીચે ગ્રુપની લિંક આપેલુ છે. તમારે ફક્ત એક જ ગ્રુપમાં જોડાવવાનુ છે. બધા ગ્રુપમાં જોડવવાનો ફાયદો નથી કારણ કે બધા ગ્રુપમાં સરખી જ માહિતી મુકવામાં આવશે. તથા જે ગ્રુપ ખાલી હોય તે ગ્રુપમાં જોડાઈ જવુ. અને બધા ગ્રુપ ફુલ હોય તો થોડાક કલાક પછી ફરીથી વેબસાઈટ જોવી. અમે નવી લિંક મુકી દઈશુ.
નીચે ગ્રુપનુ નામ તથા બાજુ માં જોઈન થવા માટેની લિંક આપેલી છે. JOIN પર ક્લિક કરવાથી તમે ગ્રુપમાં જોઈન થય જશો.

આપણુ ગુજરાત -1 : Join
આપણુ ગજરાત -2 : Join
આપણુ ગુજરાત -3 : Join
આપણુ ગુજરાત -4 : Join
આપણુ ગુજરાત -5 : Join

કંઈપણ પુછવુ હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો