આ Youtuber કમાય છે મહિનાના અધધ રુપયા જાણો કેટલી કમાણી કરે છે?

gujju portal

આ નવી Technology માં ભધ લોકો Android App અને Internet નો ભરપુર ઉપયોગ કરે છે. એમાં પણ હાલ બધા લોકો YouTube માં Video જોવામાં ઘણો બધો સમય વિતાવે છે. અને ઘણા બધા લોકો Youtuber બનવા માંગે છે અને કમાણી કરવા માંગે છે. તમે Youtube ના તારલાઓ ને તો ઓળખાતા હસો આ લોકો Youtube પરથી ધરખમ કમાણી કરે છે.

આ લોકો ની એક મહિનાની કમાણી તમારા એક વર્ષ ની કમાણી જેટલી થતી હોઈ છે. જાણો કે આ બધા YouTue પરથી કેટલી કમાણી કરે છે. સૌ પરમ આપને જોઈએ ભુવન બામ વિષે

{tocify} $title={Table of Contents}

1. Bhuvaneshwar Bam (BB Ki Vines)


ભુવન બામ એ ભારતમાં જાણીતા અને Biggest Youtuber છે. તેમને પોતાની YouTube channel 2015 માં શરુ કરી હતી. તેમના વિડીઓ ભારતીયોની આસપાસનું જિવન કેવું હોઈ તે બતાવે છે. તેમના વિડીઓ Jokes થી ભરપુર હોઈ છે. તે દરેક પ્રકારનું મનોરંજન કરતા જોવા મળે છે. તે એક જ વ્યક્તિ એક સાથે ઘણા બધા Role જોવા મળે છે. તેમના કેટલાક વિડીઓ માં 25 Million View કરતા પણ વધારે છે. જે તેમની POpularity બતાવે છે. 2016 માં દક્ષિણ કોરિયાના સિયોલમાં યોજાયેલા WebTVAsia Awards માં ભુવન બામ સૌથી લોકપ્રિય યુટ્યુબ ચેનલ (એશિયા) ની પ્રશંસા મેળવી છે. 
View this post on Instagram

Everyday mood.

A post shared by Bhuvan Bam (@bhuvan.bam22) on


Subscribers
: 17.1 M (06/05/2020)
Views: 2,422,764,597 (06/05/2020)

Earnings
Monthly: $13.4K – $215K
Yearly: $161.3K – $2.6M

2. Gaurav Chowdhary (Technical Guruji)

Techanical Guruji ને લગભગ બધાજ ઓળખતા હશે તેઓ રોજ વિડીઓ મુક્ત રહે છે. Mobile review, Computers, The Internet, Smart-Phones હોઈ કે કોઈ Tech બાબત હોઈ બધીજ  માહિતી મળતી રહે છે. તથ રોજ Tech News મળતા રહે છે. તમને ચેનલ India ની સૌથી મોટી Tech Channel છે. તેઓ Dubai માં રહે છે. અને તેમના બધા વિડીઓ Hindi માં હોઈ છે. Techanical guruji Channel ઉપરાંત તેમની Gaurav Chaudhary નામને બીજી Channel પણ છે.



Subscribers: 16 M (06/05/2020)
Views: 1,738,789,745
Monthly-$13.6K – $217.7K
Yearly-$163.3K – $2.6M

3. Ajey Nagar (CarryMinati)


CarryMinati પોતાના Funny વિડીઓ માટે જાણીતા છે. તેમજ Gamming માટે પણ તે જાણીતા છે. Gamming અને Funny વિડીઓ મુકીને તેમને યુવા તરફ પોતાનું ધ્યાન ખેંચ્યું છે. 



Subscribers: 10.9M (06/5/2020)
Views: 1,016,408,706 (06/5/2020)

Earnings
Monthly-$4.8K – $77.2K
Yearly-$57.9K – $926.8K

4. Amit Bhadana (Amit Bhadana)


Amit Bhadana એક  વ્યક્તિત્વ 
YouTuber અને ભારતીય હાસ્ય કલાકાર છે, જ્યારે એડેલેના ગીત "હેલો" ના તેમના રિપોર્ટ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ અસર કરી ત્યારે તે પ્રકાશમાં આવી હતી. તેની પ્રથમ સફળ વિડિઓ પછી, તેણે  Eminem પર બીજી ડબ વિડિઓ બનાવી જે વાયરલ પણ થઈ. તેમની યુટ્યુબ ચેનલે 12 મી સપ્ટેમ્બર 2018 ના રોજ 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવાના લક્ષ્યાંકને ફટકાર્યો જે તેની સૌથી નોંધપાત્ર સિદ્ધિ છે.


Subscribers: 19.2M (06/05/2020)
Views: 1,468,896,772 (06/05/2020)


Earnings 
Monthly-$10.1K – $161.2K 
Yearly-$120.9K – $1.9M 

5. Ashish Chanchlani (Ashish Chanchlani Vines)

આશિષ ચંચલાનીએ 6 જુલાઇ, 2009 થી 'Ashish Chanchlani Vines' નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને ડિસેમ્બર 2014 થી વિડિઓઝ અપલોડ કર્યા હતા. તેમની ચેનલને 2017 સુધીમાં મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. અભિનયની કારકિર્દી મેળવવા માટે, તેણે પોતાનું એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું નથી. તેમની પ્રથમ વિડિઓનું શીર્ષક હતું 'How to annoy people who say - tu mere baap ko jaanta hai ?' આ ખૂબ જ વિડિઓએ 1.4 મિલિયનથી વધુ લોકોનાં દૃશ્યો પ્રાપ્ત કર્યા છે. તેના પિતા અશોક- અનિલ Multiplex ના માલિક છે અને માતા અશોક - અનિલ મલ્ટિપ્લેક્સમાં  Financial Analyst. તેણે  Zing drama શ્રેણી 'Pyaar Tune Kya Kiya' episode 8  થી તેની પહેલી ટેલિવિઝન સીરિયલની શરૂઆત કરી હતી.



Subscribers: 14.5M
Views: 1,908,545,677


Earnings
Monthly-$11.7K – $188K
Yearly-$141K – $2.3M

6 Rajesh Kumar ( FactTechz)


 FactTechz અ India ની સૌથી ઝડપથી આગળ વધતી Channel છે. આ Channel પર રહસ્યો , ભૂત, રોચક જાણકારી , અને માહિતી થી ભરપુર હોઈ છે. નાની ઉમરે ઘણી મોટી સફળતા મેળવી છે

Subscribers: 13.2 M (06/05/2020) 
Views: 
1,154,301,097

Earning
Monthly-$33K – $100K
Yearly-$406K – $2.43M

તમે આ પોસ્ટ Gujju Portal થાકી વાંચી રહ્યા છો. Gujju Portal  ની પોસ્ટ વાંચવા માટે તમારું Email Address બાજુમાં આપલા બોક્ષ માં Enter કરો.
અમારી વેબસાઈટના અપડેટ તમારા E-Mail માં મેળવો

Get all latest content delivered straight to your inbox.

Note: આ લેખ ની Copy કરતા પહેલા અમારી લેખિત મજુરી લેવી ફરજીયાત છે.
Previous Post Next Post